GSSSB Senior Clarke Callletter Declared 2021

 ◾ગુજરાત ગોણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા સિનિયર ક્લાર્કના કોલ લેટર જાહેર...

🔶 ગુજરાત ગોણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા તાજેતમાંજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં તાજેતરમાં લેવાનાર સિનિયર ક્લાર્ક ની એક્ઝામ ના કોલ લેટર જાહેર કરવામાં આવ્યા છે. 

➡️ જગ્યાનું નામ : સિનિયર ક્લાર્ક 

➡️ જાહેરાત નંબર : ૧૮૫/૨૦૧૯-૨૦ 

➡️ પરિક્ષા તારીખ : ૩૧/૦૭/૨૦૨૧  

 Important Links  

 Notification 

 Call Letter

Read Also

Post a Comment